There is only one God, None equals him, He has no end, He is present in all living beings. જીવન રામ મોહનરાયનો જન્મ હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં 22 મે 1772 બંગાળમાં થયો હતો. નાનપણથી જ તેજ બુદ્ધિ અને વિદ્દોહી તેવર ના હતા. રાજા રામ મોહન રાય ભારતના એક મહાન કેળવણીકાર, વિશુદ્ધ ધર્મ પ્રવર્તક, સમાજસુધારક, નિડર પત્રકાર હતાં. તેમણે બેરિસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમના પિતા રમાકાંત બ્રાહ્મણ ( વૈષ્ણવ ) કુટુંબના હતા, જયારે માતા તારિણી (શક્તિ ) દેવી શૈવ કુટુંબના હતા. તેમને આધુનિક ભારતના પિતા, આધુનિક ભારતના નિર્માતા, અતીત અને ભવિષ્યના મધ્યસેતુ, આધુનિક ભારતનો પ્રથમ પુરુષ પત્રકારીતાનો અગ્રદૂત, અંતરાષ્ટીયતાનો પૂજારી, ભારતીય પુનરજાગરણ, નવજાગરણ નો અગ્રદૂત, સુધારા આંદોલન નો પ્રવર્તક, આધુનિક ભારતના આધસુધારક, નવા યુગના અગ્રદૂત વગેરે નામથી ઓળખવામાં આવે છે. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. શિક્ષણ રાજા રામ મોહન રાયનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળમાં શરુ થયું હતું. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્...
Quest of my own path !
Comments
Post a Comment